અમે જયારે નાના હતા ત્યારથી શ્રી મહાલક્ષ્મી માં ને ખુબ ભજતાં

અમે જયારે નાના હતા ત્યારથી શ્રી મહાલક્ષ્મી માં ને ખુબ ભજતાં. એકાદશીના  દિવેસે,  સહ કુટુંબ સાથે, ઘરે હવન કરતા, અને આદ્ય શક્તિની આરતી કરતા. લગભગ ૨૫ - ૩૦ વર્ષો સુધી અમે મૂર્તિઓની પૂજા કરી. જયારે સમય મળે ત્યારે મંદિરે પણ જતા અને માનતા માનતા કે અમારું આ કામ ફરિભૂત થાય તો અમે મીઠાઈ, ફૂલ, અને નાળિયેર  ચઢાવશું. ઘણા પંડિતો અને બ્રાહ્મણો પાસે, મુસિબતો નો ઉકેલ શોધવા જતા. સહજમાં આવ્યા પછી, કુંડલિની જાગૃતિથી, અને શ્રી માતાજીના પ્રવચનો થી, અમને ખુબજ જ્ઞાન મળ્યું અને અમને નિર્વિચાર રહેવાની શક્તિ પણ મળી. Savitri - young Canadian sahaja yogini enjoying the state…

Continue Readingઅમે જયારે નાના હતા ત્યારથી શ્રી મહાલક્ષ્મી માં ને ખુબ ભજતાં